Saturday, January 1, 2022

 

RICH PREGNANT LADIES

મિત્રો,
કેટલાક શેરો એવાં હોય છે કે જે ટૂકડા કે બોનસ બાદ બહુજ જલ્દી પાછા ટૂકડા કે બોનસ બાદ પહેલાં ના ભાવ  ઝડપથી ક્રોસિંગ કરતાં જોવામાં આવે છે.
Ex: વિનતી ઓર્ગેનિક, એશિયન પેઈન્ટસ, પીડીલાઈટસ, ટ્રાઈડેન્ટ લિ. લીસ્ટ ૧૦૦ સ્ક્રિપ્સ થી લાબું છે.
એમાં એક નવું નામ ઈન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોય લિ. એટલે IMFA નું પણ નામ સામેલ છે જે ટૂંક સમય મા  ૧:૧ બોનસ દેવા જઈ રહ્યી છે જેની એક્ષબોનસ ડેટ ૦૭/૦૧/૨૦૨૨ રેકોર્ડ ડેટ ૧૦/૦૧/૨૦૨૨ છે.
અમારા માનવા મુજબ આ શેર તેના વર્તમાન ભાવ લેવલ રૂપિયા ૮૦૦-૯૦૦ ને એકસ બોનસ થયા બાદ બહુજ ઝડપથી ક્રોસ કરતો જોવાય.
અમારી ભાષામાં રીચ પ્રેગ્નન્ટ લેડી કેહવાય. જેનું પેટ ડિલિવરી બાદ ઝડપથી ફૂલી જાય. ટૂંકમાં ઘણું.
IMFA 800-900 with Bonus
= IMFA 800-900 EX BONUS ઝડપથી જોવા મળી શકે છે.